કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીનાકોલાડા કૂકીઝ(pinacolda cookies recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીનાકોલાડા કૂકીઝ(pinacolda cookies recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીનાકોલાડા કૂકીઝ(pinacolda cookies recipe in Gujarati)

Devika Panwala
Devika Panwala @cook_23348837

આ રેસિપી ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બધી સામગ્રી ઘરમાંથી મળી રહે છે બાળકોને આ કૂકીઝ ખૂબ જ પસંદ આવે છે જે હેલ્ધી પણ છે
#સુપરસેફ2
#માઇઇબુક

આ રેસિપી ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બધી સામગ્રી ઘરમાંથી મળી રહે છે બાળકોને આ કૂકીઝ ખૂબ જ પસંદ આવે છે જે હેલ્ધી પણ છે
#સુપરસેફ2
#માઇઇબુક

વધુ વાંચો

પીનાકોલાડા કૂકીઝ(pinacolda cookies recipe in Gujarati)

Devika Panwala
Devika Panwala @cook_23348837

આ રેસિપી ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બધી સામગ્રી ઘરમાંથી મળી રહે છે બાળકોને આ કૂકીઝ ખૂબ જ પસંદ આવે છે જે હેલ્ધી પણ છે
#સુપરસેફ2
#માઇઇબુક

આ રેસિપી ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બધી સામગ્રી ઘરમાંથી મળી રહે છે બાળકોને આ કૂકીઝ ખૂબ જ પસંદ આવે છે જે હેલ્ધી પણ છે
#સુપરસેફ2
#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 min
3 સર્વિંગ્સ
  • 3/4 કપઘઉંનો લોટ
  • 1/4 કપઝીણો રવો
  • 1/2 કપઘી
  • 3/4 કપદળેલી ખાંડ
  • 1/4 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  • ચપટીમીઠું
  • જરૂર પ્રમાણે દૂધ (લગભગ એક ચમચી)
  • 1/2 કપસૂકા કોપરાનું છીણ
  • 2-3ટીપા પાઈનેપલ એસસન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    સૌથી પહેલાં એક બાઉલમાં ઘી લેવું ત્યારબાદ તેમાં દળેલી ખાંડ નાખવી એ બધું બરાબર મિક્સ કરીને બિટર થી બીટ કરવું એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી બીટ કરવું.

  2. 2

    હવે તેમાં પાઈનેપલ એસેન્સ એડ કરવું અને બરાબર મિક્સ કરવું હવે આ આ મિશ્રણમાં ઘઉંનો લોટ,રવો, સૂકા કોપરાનું છીણ,મીઠું એડ કરી એ બરાબર મિક્સ કરવું.

  3. 3

    આ મીશ્રણને હળવા હાથે મિક્સ કરવું, પછી તેમાં લાગે તો એક ચમચી દૂધ એડ કરવું લોટની કણક બનાવો. તેમાંથી નાના-નાના બોલ્સ વાળીને હાથે થી દબાવીને આ આંગળીથી કાણું પાડવું.

  4. 4

    હવે આ રીતે બધી કૂકીસ રેડી કરવી અને પ્રેહીટેડ અવનમાં ૧૮૦ ડિગ્રી પર થી 15 મિનિટ માટે બેક કરવું. બાર મિનિટ પછી એક વાર અવન ખોલીને ચેક કરી લેવું.

  5. 5

    કૂકીસ બેક થઈ જાય પછી 15 મિનિટ માટે ટ્રે માં ઠંડી પડવા દેવી. પછી વચ્ચે કાણું પાડ્યું હતું તેમાં પાઈનેપલ ક્રશ અને કોપરાનું છીણ નાખી ગાર્નીસ કરવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devika Panwala
Devika Panwala @cook_23348837
પર July 17, 2020 14:33

ટિપ્પણીઓ (4)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
July 18, 2020 18:51
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કૂકીઝ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
  2. બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
  3. ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
  4. વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
  5. મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
  1. બાજરી અને ચણાના લોટ ના ઢેબરા(bajri and chana lot dhebra recipe in Gujarati)
  2. ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
  3. બાજરાના લોટનું ખીચું(bajra na lot nu khichu recipe in Gujarati)
  4. ખીચું(khichhu Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13159088
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close