રબડી મલાઈ માર્બલ કેક (RABDI MALAI MARBLE CAKE recipe in Gujarati)🎂

Mamta Khatwani @cook_23110272
રબડી મલાઈ માર્બલ કેક (RABDI MALAI MARBLE CAKE recipe in Gujarati)🎂
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્થમ મેદા ને ચાળી લો પછી તેમા દળેલી ખાડ,બેકિગ પાઉડર,બેકિગ સોડા, નાખી બરાબર મિકસકરો.હવે એક બાઉલ મા ૧/૨ કપ દૂધ,૧/૨ tbsp વિનેગર,ચપટી મીઠુ નાખી ૫ મિનિટ રહેવા દો જેથી તેની છાશ બની જાય.
- 2
ત્યારબાદ તેમા દૂધ,મીઠુ,વિનેગર નુ મિશ્રણ(છાશ),રબડી મલાઈ એસેન્સ નાખી મિકસ કરો.
- 3
કેક ટીન ને તેલ થી ગી્સ કરી લો.તેમા કેક નુ બેટર નાખો.અને તેની ઉપર લાલ,પીળો,ભૂરો,લીલો,ગુલાબી,જાબંલી એમ મનગમતા કલર નાખો એસેન્સ વાળા જેથી બધા ફલેવર કેક મા આવી જાય અને કેક કલરફુલ દેખાય.
- 4
અને તેને ટુથપીક ની મદદથી તેમા મારબલ કેક ની આગળ પાછળ ફેરવી ડિઝાઈન કરો.
- 5
અને ત્યારબાદ તેને માઈકો્વેવ મા ૧૮૦ ડિગરી પર ૨૫ મિનિટ બેક થવા દો.૨૦ મિનિટ બાદ ચેક કરી લો ટુથપીક નાખી જુઓ એ ચીપકે નહી તો આપણો કેક રેડી છે.બેક થઈ જાય બાદ તેને ઓવન માથી કાઢી થોડુ ઠંડુ થવા દો.
- 6
તૈયાર છે રબડી મલાઈ મારબલ કેક.🎂
Keywords
Similar Recipes
More Recipes
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13192545




















ટિપ્પણીઓ (13)