ભીંડા નું શાક(bhinda nu saak recipe in Gujarati)

Kokila Maniar @cook_20288281
#goldanapron3
#week25
# સાત્વિક
ભીંડા નું શાક(bhinda nu saak recipe in Gujarati)
#goldanapron3
#week25
# સાત્વિક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ લો એક જાણી માં નિતારવા મૂકો થોડો સુકાઈ જાય પછી ભીંડાને લઇ લ્યો પછી તેને આગળ પાછળ ગોળગોળ સમારી લો
- 2
એ લુયા ૨ ચમચા તેલ મૂકી તેમાં હિંગ નાખી સુધારેલા ભીંડા નાખો તેમાં મીઠું અને હળદર નાખો પછી ઉપર એક થાળીમાં પાણી નાંખી પાણી વારી થાળી ઈંડા ની તપેલી ઉપર ઢાંકી ધો ચડી જાય એટલે ભીંડામાં મરચું ધાણાજીરું લીંબુ નાખી થોડીકવાર પછી ઢાંકી દો ત્યાં તૈયાર છે સરસ મજાનું ભીંડા નું શાક
- 3
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13193106











ટિપ્પણીઓ