રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં કોકો પાઉડર અને કોનૅ ફલોર લઈ ભેગા કરી દો. પછી તેમાં દૂધ ઊમેરી હલાવી પેસ્ટ બનાવી લો.
- 2
હવે પેનમાં દૂધ ગરમ કરી તેમાં ખાંડ ઊમેરી બરાબર હલાવી દો. પછી તેમાં કોકો વાળી પેસ્ટ ઊમેરી હલાવી દો થોડી વાર ઊકડવા દો થોડી વાર ઊકડવા દો. હવે આ મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
ત્યાર બાદ તેમાં વેનીલા એસન્સ ઉમેરી હલાવી દો. રુમ ટેમ્પરેચર પર આવે પછી સવિઁગ ગ્લાસ માં કાઢી લો. પછી આ ગ્લાસ ને સીલ્વર ફોઈલ વડે ઠાકી ફીજ મા મુકી દો.
- 4
ચાર થી પાંચ કલાક ફીજ મા રાખ્યા બાદ તેની ઊપર ક્રશ કરેલ ચોકલેટ તથા ચોકો ચીપ્સ વડે સજાવટ કરી સવઁ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13435200










ટિપ્પણીઓ