કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રિરંગી સેન્ડવીચ(sandwich recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રિરંગી સેન્ડવીચ(sandwich recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રિરંગી સેન્ડવીચ(sandwich recipe in gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#india2020

#india2020

વધુ વાંચો

ત્રિરંગી સેન્ડવીચ(sandwich recipe in gujarati)

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#india2020

#india2020

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 4 નંગમોટી સાઇઝ ની બ્રેડ
  2. ગ્રીન ચટણી માટે....
  3. કોથમીર ૫૦ગ્રામ
  4. લીલાં મરચાં પાંચ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. શીંગ દાણા દસ દાણા
  7. 2 ચમચીદહીં
  8. ચમચીખાંડ અડધી
  9. પાણી જરૂર મુજબ
  10. રેડ ચટણી માટે,..
  11. સુકા લાલ મરચા ચાર થી પાંચ
  12. ચપટીમરી પાઉડર
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 2લસણ ની કળી
  15. અડધા લીંબુ નો રસ
  16. ગાજર નુ છીણ ઓપ્શન માં છે. ભાવે તો જ લઈ સકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગ્રીન ચટણી બનાવવા માટેની રીત.... સૌ પ્રથમ કોથમીર ને ધોઈ ને કાપી લો.

  2. 2

    લીલાં મરચાં ને ધોઈ જીના સમારી લો.

  3. 3

    હવે આપણે કોથમીર, લીલાં મરચા ને મીકસર માં ક્રશ કરી લઈશું. હવે તેમાં દહીં, મીઠું સ્વાદાનુસાર, શીંગ દાણા, ખાંડ નાખી ફરી મિક્ચર માં ક્રશ કરશું. એક વાસણ માં કાઢી લઈશું. રેડી છે ગ્રીન ચટણી.

  4. 4

    લાલ ચટણી બનાવવા માટે....... સુકા લાલ મરચા ને ગરમ પાણી માં પલાળી રાખો. દસ મિનિટ પછી તે મરચા ને ઝીણા સમારી લો હવે મિક્ચર માં લાલ મરચા, લસણ ને ક્રશ કરો. પેસ્ટ બનાવી લો એટલે તેમાં મરી નો પાઉડર, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિકસ કરી લો. રેડી છે રેડ ચટણી.

  5. 5

    હવે બ્રેડ ને ચારે તરફ થી કિનારી કાપી નાખો. બ્રેડ ને લાઈન માં ગોઠવો. પેલી બ્રેડ માં ગ્રીન ચટણી ચોપડો. વચ્ચેની બ્રેડ એમનેમ રેવા દો. અને છેલ્લી બ્રેડ માં રેડ ચટણી ચોપડો.

  6. 6

    હવે આપણે નીચે ગ્રીન ચટણી વળી બ્રેડ મુકીશું. તેની ઉપર સાદી બ્રેડ મુકીશું. અને સૌથી ઉપર રેડ ચટણી વળી બ્રેડ મુકીશું. રેડ ચટણી માં મે ગાજર ખમણી ને નાંખ્યું છે. જે તમને ભાવે તો ઉપયોગ કરી શકો. ઓપ્શન માં છે.

  7. 7

    હવે બ્રેડ ને કટર થી ક્રોસ માં કાપીસુ. નીચે ગ્રીન ચટણી વળી, વચ્ચે સાદી અને ઉપર ની બ્રેડ ઊંઘી કરી ને ગોઠવવાની છે. રેડી છે ત્રી રંગી સેન્ડવીચ.

    ત્રિરંગી સેન્ડવીચ(sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર August 16, 2020 17:51

ટિપ્પણીઓ (6)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 24, 2020 07:37
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
  2. મગસ (Magas recipe in gujarati)
  3. રોયલ ટી મસાલા (Royal Tea Masalo Recipe In Gujarati)
  4. પનીર પરાઠા (Paneer Paratha recipe in gujarati)
  5. ઇન્સ્ટન્ટ સીતાફળ રબડી (Instant Sitafal Recipe In Gujarati)
  1. # ચાઈનીઝ રોલ(chaines roll recipe in gujarati)
  2. કચ્છી કડક (kutchi kadak recipe in gujarati)
  3. ચીઝ વડાપાંવ (cheese vadapav recipe in Gujarati)
  4. ખીચડી અને સુંઠવાળું દૂધ(khichdi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13435605
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close