કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati)

Dimpal Dips
Dimpal Dips @cook_24787332
અમદાવાદ

#નોર્થ આમ તો બાળકો ને અવારનવાર બહાર જમવા ની ઈચ્છા થાય પણ હમણાં ના સમય માં બહાર જઈ સકાય તેમ નથી તો તેમના માટે કઈક નવું બનાવવા કોશિશ કરી

#નોર્થ આમ તો બાળકો ને અવારનવાર બહાર જમવા ની ઈચ્છા થાય પણ હમણાં ના સમય માં બહાર જઈ સકાય તેમ નથી તો તેમના માટે કઈક નવું બનાવવા કોશિશ કરી

વધુ વાંચો

ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati)

Dimpal Dips
Dimpal Dips @cook_24787332
અમદાવાદ

#નોર્થ આમ તો બાળકો ને અવારનવાર બહાર જમવા ની ઈચ્છા થાય પણ હમણાં ના સમય માં બહાર જઈ સકાય તેમ નથી તો તેમના માટે કઈક નવું બનાવવા કોશિશ કરી

#નોર્થ આમ તો બાળકો ને અવારનવાર બહાર જમવા ની ઈચ્છા થાય પણ હમણાં ના સમય માં બહાર જઈ સકાય તેમ નથી તો તેમના માટે કઈક નવું બનાવવા કોશિશ કરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
૩
  • ૨ ચમચીછીણેલું ચીઝ
  • ૨ ચમચીછીણેલું પનીર
  • ચપટીમરી પાવઙર
  • ચપટીમીઠું
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • જરૂર મુજબ તળવા માટે તેલ
  • ૩ નંગટામેટા
  • ૨ નંગડુંગળી
  • ૧ ચમચીપલાળેલા કાજુ
  • ચપટીહળદર
  • ૨ ચમચીલાલ મરચું
  • સ્વાદાનુસાર સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચીકીચન કીંગ મસાલો
  • ૧ ચમચીધાણાજીરું
  • જરૂર મુજબ વઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    ચીઝ બોલ બનાવવા માટે

  2. 2

    છીણેલું ચીઝ, છણીલુ પનીર, મરી પાઉડર, મીઠું અને લાલ મરચું મિક્સ કરી બોલ બનાવી લેવા ને તેલ માં તળી લેવા

    ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રેવી માટે ટામેટા અને ડુંગળી ના ટુકડા કરો. એક પેનમાં ચમચી તેલ મુકી તેમા ટામેટા અને ડુંગળી ના ટુકડા તેમજ પલાળેલા કાજુ ચપટી હળદર અને લાલ મરચું ઉમેરી ટામેટા નરમ થાય ત્યાં સુધી ચડવા દો.

  4. 4

    ઠંડું થાય પછી મિક્સર માં પીસી ને ગ્રેવી બનાવી લો

    ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક પેનમાં તેલ લઈ તેમા ગ્રેવી એડ કરી ઉપર થી ધાણાજીરું, લાલ મરચું, મીઠું એડ કરીને ૨મ મિનિટ માટે ઢાંકી રાખો ઉપર થી કીચન કીંગ મસાલો ઉમેરી હલાવો.

  6. 6

    તેમા અગાઉ તૈયાર કરેલા બોલ એડ કરો. ચીઝ અને ડુંગળી થી ગાનિૅશ કરી બટર નાન સાથે સર્વ કરો.

    ચીઝ અંગુરી (Cheese Angoori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Dips
Dimpal Dips @cook_24787332
પર August 25, 2020 12:57
અમદાવાદ
ભારત
વધુ વાંચો

ટિપ્પણીઓ

Marthak Jolly
Marthak Jolly @123jolly
September 01, 2020 14:47
My fevrite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ અંગૂરી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ચોકો કોફી આઈસ્ક્રીમ(choco coffee icecream recipe in Gujarati)
  2. સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
  3. સાંબાર (Sambar recipe in Gujarati)
  4. પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
  5. ખારી સીંગ (Khari Sing Recipe In Gujarati)
  1. પારલે જી બિસ્કીટ મોદક (Parle G Biscuit Recipe In Gujarati)
  2. મોદક(Modak Recipe In Gujarati)
  3. બોર્નબોન બિસ્કિટ કૅકે (BourBon Biscuit Cake Recipe In Gujarati)
  4. ઝિબ્રા કેક (Zebra Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13497313
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close