સલાડ(salad recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ડુંગળી અને ટામેટાને ઝીણાં સમારી તેમાં લીંબુનૉ રસ મરચુ સ્વાદ મુજબ મીઠું નાંખી ઉપયોગ મા લેવુ અને સીઝનમાં આઠેલા મીક્સ પાણીચું મૂકીને મગનું છાસ વાળુ શાકભાજી જુવાર નૉ રૉટલૉ માખણ છાસ સાથે તેલ વગર નુ સાત્વિક સલાડ પીરસવું
- 2
આ મારી મા ની યાદે આજે આ સાઈડ સલાડ મૂકવાની યોજના યાદ આવી અને હા ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે તૉ કઠૉર અને રૉટલા સાથે આ તેલ વગરનું સાત્વિક સલાડ પીરસવું આ વાંચી તમને પણ મૉઢા મારી પાણી આવી જશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13624208







ટિપ્પણીઓ (3)