ગુલાબ જાંબુ

આ રેસિપી મે પેહલી વાર બનાવી છે. મે જાંબુ બનવા માટે ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો છે. આ મારી દીકરી ને બહુ ભાવે છે.
ગુલાબ જાંબુ
આ રેસિપી મે પેહલી વાર બનાવી છે. મે જાંબુ બનવા માટે ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો છે. આ મારી દીકરી ને બહુ ભાવે છે.
Steps
- 1
પેહલા એક તપેલી માં દૂધ ને ઉકળવા માટે મૂકો, દૂધ ની મલાઈ થાય જાય તાયા સુધી ઉકળી ઠંડુ થવા દો
- 2
હવે બીજી એક તપેલી માં ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી બનાવવા માટે મૂકી દો, ખાંડ અને પાણી સાથે કેસર અને એલચી ના દાણા કાઢી એમાં નાખી દો.અને તાયા સુધી હલાવતા રેવ જાય સુધી ચાસણી માં 1 તાર બને, જેવો એક તાર બને એવું ગેસ બંધ કરી દો
- 3
હવે મલાઈ ઠંડી પડી ગઈ હોય તો એમાં ઘઉં નો લોટ અને બેકિંગ સોડા નાખી થોડો નરમ લોટ બાંધી ગોળ બોલ બનાવી દો અને તેલ ને ગરમ કરવા મૂકો દો. ગરમ તેલ માં ધીમા ગેસ પર ગોળ બોલ ને તળી ને ખાંડ ને ચાસણી માં નાખી દો, ઠંડુ પડ્યા પછી એને ખાઈ શકાય છે.
Similar Recipes
More Recipes
-

Hania Hameed
-

Sweet Cabe
-

Maggie Conlon
-

Bushra Mazhar
-

Traditional Thali with Bajri Bhakhri
Darshana Patel
-

Mad Cook
-

Village Style Mix Spinach Sabji
Shital Jataniya
-

Nicky
-

No Knead Cheesy 🧀Beer 🍺 Bread 🍞
Crock Pot Girl 🤡
-

lindschap
-

Mika Hutton
-

Adrianne Meszaros
-

Restaurant Style Chicken Curry
Chef Atharv Kulkarni
-

Arti Lokwani
-

spicequeen
-

maryam maikano
-

Dal Pakwan | Sindhi Dal Pakwan
Sunita Raghav
-

Arti Panjwani
-

guru -

TaslimNoorani
-

Sumreen Farooq











Comments