કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠીયાવાડી લસણીયા બટેટા (Lasaniya Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠીયાવાડી લસણીયા બટેટા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠીયાવાડી લસણીયા બટેટા (Lasaniya Bataka Recipe In Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

આ બટેટા એક ચાટ ડીશ છે. તેની સાથે બીજું કાઇ જ ન હોય તો પણ ચાલે. ભુગળા, બ્રેડ, સાથે ખાવાની વધારે મજા આવે છે.

આ બટેટા એક ચાટ ડીશ છે. તેની સાથે બીજું કાઇ જ ન હોય તો પણ ચાલે. ભુગળા, બ્રેડ, સાથે ખાવાની વધારે મજા આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મીનીટ
ત્રણ લોકો માટે
  1. 3 નંગબાફેલા બટેટા
  2. 3 નંગ ડુંગળી ચોપરમા ચોપ કરેલી
  3. 15 થી 20 નંગ લસણની કળી ચોપ કરેલી
  4. જરૂર મુજબ ધાણાભાજી ચોપ કરેલી
  5. 1 નાની ચમચીચાટ મસાલો
  6. 1 નાની ચમચીઆમચૂર પાઉડર
  7. 2 ચમચીકાશ્મીર લાલ મરચું પાઉડર
  8. 2 ચમચી ધાણા જીરું
  9. જરુર મુજબમીઠું
  10. 2 ચમચીટોમેટો કેચઅપ
  11. 2 ચમચીતેલ
  12. 2 ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મીનીટ
  1. 1

    સૌથી પહેલા એક પેનમાં એક ચમચી તેલ મુકો. ગરમ થાય એટલે તેમા બટેટા ના મોટા ટુકડા કરી ઉમેરો ચાટ મસાલો, આમચૂર પાઉડર, ચપટી મીઠું એડ કરી મીક્ષ કરી સાઇડમાં રાખીદો.દસેક મીનીટ રાખશો તો બટેટા મા સરસ રીતે બધો મસાલો ચડી જાસે ને બટેટા ખાવામાં ટેસ્ટી લાગસે.

    કાઠીયાવાડી લસણીયા બટેટા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠીયાવાડી લસણીયા બટેટા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પેનમાં એક ચમચી તેલ ના બે ચમચી બટર મુકી તેમા ચપટી જીરું ને હિંગ એડ કરો. તેમાં લસણની કટકી એડ કરો સેજ ગુલાબી થાય પછી તેમા ડુંગળી એડ કરો ડુંગળી ગુલાબી થાય પછી તેમા ચપટી હળદર, મરચું પાઉડર, ધાણાજીરુ, જરુર મુજબ મીઠું, એડ કરો ને મસાલો પાકી જાય એટલે તેમા મેરીનેટ કરેલા બટેટા ઉમેરી દો. ધાણાભાજી એડ કરો ને ટોમેટો કેચઅપ એડ કરો. બધું બરાબર મીક્ષ કરી લો.

    કાઠીયાવાડી લસણીયા બટેટા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠીયાવાડી લસણીયા બટેટા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે આપણાં કાઠીયાવાડી લસણીયા બટેટા જે ખુબજ ટેસ્ટી અને ચટપટા લાગે છે, જોઇને જ ખાવાનું મન થઇ જાય છે.

    કાઠીયાવાડી લસણીયા બટેટા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠીયાવાડી લસણીયા બટેટા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર September 13, 2020 09:53

ટિપ્પણીઓ (2)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
September 13, 2020 14:50
Wowww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
  2. પાપડ ચુરી (papad Churi recipe In Gujarati)
  3. રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  4. કાચા પપૈયાંનો સંભારો (raw papaya sambharo recipe in gujarati)
  5. ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
  1. મસાલા ખીચ્યાં પાપડ (સારેવડા -ચોખાના પાપડ)(Masala Khichya Papad recipe In Gujarati)
  2. બ્રન્ટ કોર્ન પાપડ કોન(brunt corn papad cone Recipe in Gujarati)
  3. ફ્રેશ ઓરેન્જ ડ્રિન્ક (Fresh Orange Drink Recipe In Gujarati)
  4. પનીર કોર્ન ચાટ(paneer corn chaat Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13628662
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close