કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#GA4
#week1
#paratha

#GA4
#week1
#paratha

વધુ વાંચો

વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#GA4
#week1
#paratha

#GA4
#week1
#paratha

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
૪ વ્યક્તિ
  • 3 કપઘઉંનો લોટ
  • ૧ ચમચીતેલ
  • ૨૦૦ગ્રામ પનીર
  • ૨ નંગકેપ્સીકમ ઝીણું સમારેલું
  • ૧ નંગગાજર ઝીણું સમારેલું
  • ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  • આદુ મરચાં ઝીણાં સમારેલાં
  • કોથમીર
  • ૧ ચમચીપરાઠા મસાલો
  • ૧ ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી લોટ બાંધવા
  • દહીં સર્વ કરવા.
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકા માં ત્રણ કપ ઘઉંનો લોટ નાખી તેની અંદર એક ચમચી મોણ મૂકી રોટલી જેવો લોટ બાંધી તૈયાર કરવો...

    વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પરાઠા માટે નું મિસરણ બનવા માટે પનીર ને મસળી નાખવું... હવે તેની અંદર ઝીણાં સમારેલાં કેપ્સિકમ, ગાજર, ડુંગળી, આદુ મરચા તેમજ પરાઠા મસાલો અને ગરમ મસાલો, કોથમીર તેમજ મીઠું નાખી બરાબર મિક્સ કરી દેવું...

    વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ નું લુવો લઈ તેની અંદર પનીર નું મિશ્રણ ભરી તેને વણી નાખવું...

    વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ ઉપર તાવી મૂકી તાવી ગરમ થઈ જાય ત્યારબાદ તેને બંને બાજુ ગુલાબી રંગની થાય ત્યા સુધી શેકવું..

    વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર છે વેજ. પનીર પરાઠા અને તેને દહીં સાથે મૂકી ગરમ ગરમ સર્વ કરવું

    વેજ. પનીર પરાઠા(veg paneer parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર September 16, 2020 17:14

ટિપ્પણીઓ (2)

Sonal Karia
Sonal Karia @Sonal
September 16, 2020 17:32
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable Paneer પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિન્ટી કાજુન પોટેટો (Minty Kajun Potatoes Recipe In Gujarati)
  2. ખીરું (khiru recipe in gujarati)
  3. ઉત્તપમ (uttapam recipe in Gujarati)
  4. સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
  5. ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
  1. બટેટાનું શાક(bateta shaak recipe in gujarati)
  2. પનીર સબ્જી  (paneer sabji recipe in gujarati)
  3. પાલક પનીર.(palak paneer recipe in gujarati)
  4. ઉત્તપમ (Uttapam recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13652043
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close