એપ્પલ ચોકો પેનકેક (Apple Choco Pancake Recipe In Gujarati)

Radhika Thaker @cook_26232647
બાળકો માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી એપ્પલ ચોકો પેન કેક🍎🍎
એપ્પલ ચોકો પેનકેક (Apple Choco Pancake Recipe In Gujarati)
બાળકો માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી એપ્પલ ચોકો પેન કેક🍎🍎
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સફરજનની છાલ કાઢી કટકા કરી મિક્સર જારમાં ક્રસ કરવું
- 2
પછી એક બાઉલમાં એક કપ મેંદો લઈ ૧ ટેબલ ચમચી બેકિંગ પાઉડર લઇ મિક્સ કરવું
- 3
એક વાટકીમાં બટર લો મેં તેમાં બૂરુ ખાંડ નાખો પછી મિક્સ કરો
- 4
પછી બટર વાર મિશ્રણ મા દૂધ નાખો પછી તેમાં ક્રસ કરેલ સફરજન નાખો પછી તેને ધીરે ધીરે મિક્સ કરો ને મેંદા અને બેકિંગ પાઉડર વાળુ મિશ્રણ નાખો બધું મિક્સ કરો પછી તેમાં એક ચમચી વેનીલા એસન્સ નાખો
- 5
નોનસ્ટિક ની લોઢી ઉપર બટર લગાડી તેમાં તૈયાર કરેલ ગ્રેવી નાખો બે મિનિટ પછી તેને ઉથલાવો તૈયાર છે
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13665758



















ટિપ્પણીઓ