કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને
#GA4
#week2
#banana

અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને
#GA4
#week2
#banana

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
10 વ્યક્તી
  • ફ્રૂટ ક્રીમ બનાવવા માટે ની સામગ્રી
  • 1 લિટરઅમૂલ નું ફ્રેશ ક્રીમ
  • 3 નંગકેળા
  • 2 નંગસફરજન
  • 4 નંગચીકુ
  • 1 નંગદાડમ
  • 250 ગ્રામદહીં
  • 1વાટકો ખાંડ દળેલી
  • થોડું કેસર
  • 1/2 ચમચીઇલાયચી પાઉડર
  • 1 નાની વાટકીકાજુ બદામ
  • 1/2 ચમચીદૂધ કેસર પલાળવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધું ફ્રૂટ સમારી લઈશું અને ક્રીમ બાઉલ માં કાઢી લઈશું

    ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કેસર દુધ માં પલાળી દઈશું અને કાજુ બદામ ની કતરણ કરી લઈશું

    ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ક્રીમ ને 15 મિનિટ સુધી ગ્રાઇન્ડ કરશું અથવા તો થીક થાય ત્યાં સુધી હવે તેમાં ખાંડ દહીં અને ફ્રૂટ મિક્સ કરશું

    ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ઇલાયચી પાઉડર,કેસર અને ડ્રાય ફ્રુટ ઉમેરી બધું મિક્સ કરશું થોડું ડ્રાય ફ્રુટ ઉપર છાટશુ. બસ તૈયાર છે ફ્રૂટ ક્રીમ

    ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર September 27, 2020 08:48

ટિપ્પણીઓ (14)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991
September 27, 2020 17:53
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફળ ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
  2. અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)
  3. સ્મૂધી(Smoothie recipe in Gujarati)
  4. બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
  1. રોટલી ની નૂડલ્સ
  2. પાલક ચીલા (palak chilla recipe in Gujarati)
  3. મેથી ના ભજીયા(Methi na bhajiya recipe in Gujarati)
  4. પેન કેક(Pan cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13725830
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close