લેમન કોરિયંડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
મે આજે ફટાફટ બની જાય તેવું સૂપ બનાવિયું છે કોરિયાન્ડર સૂપ ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે...બધા ની રીત અલગ અલગ હોય છે.મે આજે વેજીટેબલ નો સ્ટોક કર્યા વગર બનાવિયુ છે..

રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બધું વેજીટેબલ જીણું સમારેલું કોથમરી કર્સ કરી લેવી.. થોડી ઉપર નાખવા રાખવી.
- 2
એક લોયા મા ઘી તેલ મિક્સ મૂકી..તેમાં જીણું સમારેલું આદુ લસણ નાખવું.. ત્યાર બાદ કાંદો નાખી હલાવી તેમાં બધું વેજીટેબલ નાખી થોડું ચડવા દેવું
- 3
ત્યાર બાદ પાણી નાખી ઉકળવા દેવું બરાબર ઉકળે એટલે તેમાં કોથમરી કર્સ કરી ને નાખવી. ત્યાર બાદ એક વાટકી મા પાણી લઈ તેમાં એક ચમચી કોર્ન ફ્લોર નાખી હલાવી તે એમાં નાખી દો..
- 4
બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરી લીંબુ નાખી દો... ત્યાર બાદ સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ