દુધીનો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને ધોઈ છાલ કાધી ખમણી માં ખમણી લો
- 2
હવે એક નોનસ્ટિક કડાઈમાં ધી નાખો ગરમ થાય એટલે તેમાં દૂધી નાખો દૂધીને થોડીવાર માટે થવાદો
- 3
પછી તેમા દૂધ નાખો અને 10 15 મિનિટ માટે ચઢવા દો
- 4
પછી બધું દૂધ સોસાઈ જાય પછી તેમાં ખાંડ નાખો અને થોડીવાર માટે ચઢવા દો પછી તેમાં ઈલાયચી પાઉડર નાખવો
- 5
તો તૈયાર છે દુધીનો હલવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13921929













ટિપ્પણીઓ