શક્કરપારા (Shakkar Para Recipe In Gujarati)

Kalpana Mavani @cook_23454313
શક્કરપારા (Shakkar Para Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં ખાંડ અને પાણી ગરમ કરો પાણી ખાંડ દુબે એટલું જ નાખો ખાંડ ઓગળે કેટલી વાર જ ગરમ કરવું પછી ઠંડુ થવા દેવું લોટમાં ઇલાયચી અને જાયફળનો પાઉડર મિક્સ કરી દેવો
- 2
હવે એક બાઉલમાં મેંદો લો તેમાં મુઠી પડે તેટલું તેલનું મોણ નાખો હવે તેમાં પાણી નાખીને કઠણ લોટ બાંધો પછી તેને થોડીવાર માટે રહેવા દો હવે તેના મોટા લૂઆ કરો અને મોટા રોટલા વાળો થોડા જાડા વણવા પછી તેને મનગમતા આકારમાં કાપીને ધીમા તાપે ગરમ તેલમાં તળી લેવા તો તૈયાર છે આપણા મનગમતા શક્કરપારા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14011561







ટિપ્પણીઓ (2)