પારલે બિસ્કીટ રોલ (Parle Biscuits Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટની મિક્સરમાં ક્રશ કરી લેવા એકદમ બારીક ભૂક્કો કરી લેવો
- 2
ત્યાર પછી બિસ્કિટના ભૂકામાં કોકો પાઉડર બુરૂ ખાંડ ને દૂધ નાખીને પરોઠા જેવો લોટ બાંધી દેવો
- 3
પછી ઓરસીયા ઉપર એક પ્લાસ્ટિક મૂકી તેની ઉપર વણી લેવો ટોપરાનું બુરુ ઉપર ભભરાવીને ગોળ ગોળ વાળી દેવું
- 4
વોલપેપર માં પેક કરીને બેથી ત્રણ કલાક ફ્રીજમાં મૂકી દેવું પછી તેના કટકા કરી લેવા
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14013236










ટિપ્પણીઓ (2)