ચોકલેટ કુકીઝ(Chocolate Cookies Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડ અને બટર ને મિક્સ કરી. બીટરથી સારી રીતે મિક્સ કરો. પછી તેમાં વેનીલા ઍસેન્સ ઉમેરો.
- 2
હવે મેંદા માં બેકિંગ પાઉડર મિક્સ કરો.
બટર અને ખાંડ ના મિશ્રણ માં મેંદા મિક્સ કરો.ત્યારબાદ કોકો પાઉડર મિક્સ કરો. - 3
હવે એક કડાઈમાં મીઠું નાખી તેના પર સ્ટેન્ડ મૂકી પ્રીહિટ કરો.
- 4
હવે એક પ્લેટ માં બટર કે ઘી લગાવી તેના પર જે શેપ ના કુકીઝ જોઇતા હોય તેવો શેપ આપીને તેના પર મનપસંદ ડિઝાઈન કરી પ્લેટ પર મૂકી તેને 15 થી 20 મિનિટ બેક કરો.
- 5
મેં અહીં કાંટા ચમચી ની મદદથી ડિઝાઇન બનાવી છે. તમે તેના પર કોઈપણ ડિઝાઇન બનાવી શકો અથવા ચોકો ચીપ્સ કે એવુ લગાવી ડેકોરેશન કરી શકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14020239






ટિપ્પણીઓ (11)