કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#GA4
#week9
#fried
#dryfruit
દહીં વડા ઉર્દુમાં 'દહીં બરે' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને પંજાબીમાં 'દહીં ભલ્લા' અને તમિળમાં 'થૈયર વડા' કહે છે. મલયાલમમાં 'થૈરુ વડા', તેલુગુ માં'પેરુગુ વડા', કન્નડામાં 'મોસારુ', ઓડિયામાં 'દહીં બારા' અને બંગાળીમાં 'દોઈ બોરા' કહેવાય છે.
દહીં વડા એ ભારતીય ઉપખંડમાં ખવાતો તાજો નાસ્તો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં વડા પલાળી કે બોળીને તૈયાર કરવામાં આવે છે. પીરસતી વખતે તેમાં કિશમીશ ઉમેરવામાં આવે છે. તેમાં કોથમીર, મરચાંની ભૂકી, વાટેલા કાળા મરી, ચાટ મસાલો, જીરું અથવા દાડમ સાથે પીરસી શકાય છે. ભારતમાં કેટલાક સ્થળોએ મીઠી દહીંને પ્રાધાન્ય આપવામાં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
6 વ્યક્તિ
  • 500ગ્રામ અડદ ની દાળ
  • 1ચમચો મગ ની દાળ
  • 1ચમચી મેથી
  • 1 1/2કીલો મોડું દહીં
  • 1વાટકી દળેલી ખાંડ
  • 1/2વાટકી દહીવડા મસાલો (હોમમેડ)
  • 1વાટકી કિસમિસ અને સમારેલ કાજુ
  • જરૂર મુજબ પાણી
  • તળવા માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2ચમચી જીરું
  • 6ચમચી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બંને દાળ અને મેથીને ધોઈને 6 કલાક માટે પલાળી રાખો.

    ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે તેને બધું પાણી કાઢી મિક્સરમાં પીસી લો જરૂર લાગે તો થોડુ પાણી ઉમેરવું. ખીરું ઘટ્ટ રાખવું.

    ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે તેમાં જરૂર મુજબ મીઠું અને જીરું નાખો.
    બીટર થી કે ચમચા વડે સારી રીતે મિક્સ કરો.

    ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તળવા માટે તેલ મૂકી વડા ગોલ્ડન તળી લઈ.
    તળેલા વડા ને હૂંફાળા પાણી માં અલગ અલગ બે વાર 10 મિનીટ માટે પલડો.

    ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    બધું પાણી કાઢી ખાંડ અને મીઠું નાંખેલું ઠંડુ દહીં વડા પર નાખો તેના પર હોમમેડ દહીવડા મસાલો છાંટો અને કિસમિસ કાજુ અને કોથમીર થઈ સજાવી ઠંડા સર્વ કરો.(દહીવડા મસાલા માટે તીખા,જીરું,અજમો,મીઠું,ચાટ મસાલો,સંચળ, લાલ મરચુ વગેરે ને સેકી ક્રશ કર્યા છે)

    ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રાયફ્રુટ દહીવડા (Dryfruit Dahiwada Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર November 15, 2020 18:54

ટિપ્પણીઓ (2)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
November 17, 2020 06:38
Mast...👌😋😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રાયફ્રૂટ દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હલવાસન(Halvasan Recipe in Gujarati)
  2. નાનખટાઈ(Naankhtai Recipe in Gujarati)
  3. મસાલા કાજુ(Masala Kaju Recipe in Gujarati)
  4. અડદિયા (adadiya recipe in Gujarat)
  5. ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chikki Recipe In Gujarati)
  1. શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati)
  2. કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
  3. પાલક પૂરી(Palak poori Recipe in Gujarati)
  4. કાજુ નાં પકોડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/14052401
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close