સ્પ્રાઉટ્સ ચાટ દહીંપુરી(Sprouts chat dahipuri recipe in Gujarati)

Divya Dobariya @cook_24549539
સ્પ્રાઉટ્સ ચાટ દહીંપુરી(Sprouts chat dahipuri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફણગાવેલા અથવા બાફેલા ચણા, બાફેલા બટેટા ને મેશ કરી તેમાં મીઠું, મરચુ, ધાણાજીરું ઉમેરી મિક્ષ કરવું.
- 2
હવે પાણીપુરી માટે ની પૂરી લઈ તેમાં કાણું પડી તેમાં તૈયાર કરેલો મસાલો નાખી ફણગાવેલા મગ, દાડમના દાણા, સેવ, મસાલા વાળા સીંગદાણા, કિસમિસ નાખવું.
- 3
હવે તેમાં મીઠું દહીં ઠંડું કરીને નાખવું અને ચાટ મસાલો તેમજ દહીંવાળા નો મસાલો છાંટી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138498












ટિપ્પણીઓ (6)