કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati)

Archana Ruparel
Archana Ruparel @cook_22585426

#શિયાળુ
એકદમ ઓછી સામગ્રી માંથી બનતી એક મીઠાઈ છે જે એકદમ મસ્ત લાગે છે અને મલાઈ મેસુબ ની ખૂબી એ છે કે ખાવા માં ઘી નહી આવતું તેથી મેસુબ ખાવા ની મજા આવે છે તો જરૂર થી ટ્રાય કરજો

#શિયાળુ
એકદમ ઓછી સામગ્રી માંથી બનતી એક મીઠાઈ છે જે એકદમ મસ્ત લાગે છે અને મલાઈ મેસુબ ની ખૂબી એ છે કે ખાવા માં ઘી નહી આવતું તેથી મેસુબ ખાવા ની મજા આવે છે તો જરૂર થી ટ્રાય કરજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 1 વાટકો ટોપરાનું જીણું ખમણ
  • 1 વાટકો દળેલી ખાંડ
  • 1 વાટકો મલાઈ
  • 2 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધું સરખા ભાગે લઈ ને મિક્સ કરી ને ગેસ પર ધીમા તાપે એકજ સાઈડ હલાવતા રહેશું થોડી વાર પછી તેમાં ઘી ઉમેરી ને બરાબર હલાવશું ઘી છૂટું પડે અને તેનો રંગ આછો બદામી થાય એટલી વાર સેકશું

    મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મેસૂબ ને ઢાળવા માટે એક ડબ્બા માં પહેલે થી ઘી લગાવી ને રાખ્યું હતું તેમાં મેસુબ ને નાખશું અને નાખ્યા બાદ તેને જરાય હલાવવા નું નથી નહિ તો ઝારી નહી પડે ત્યાર બાદ 15 મિનિટ રહી ને પીસ પાડવા અને સાવ ઠરી ગયા પછી જ કાઢવા

    મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર છે મલાઈ મેસુબ

    મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર December 03, 2020 12:18

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
December 03, 2020 12:53
Awesome madam 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મલાઈ મેસુબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટોઠા (Totha Recipe In Gujarati)
  2. બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
  3. સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)
  4. કેન્ડીડ ઓરેંજ કુકીઝ (Candid Orange cookies recipe in Gujarati)
  5. મિક્સ લીલી ભાજીનું લોટવાળુ ચટપટું શાક(Lili bhaji nu lotvalu shak recipe in Gujarati)
  1. લીલા મરચા નું અથાણું(Green chilli pickle recipe in Gujarati)
  2. પીનટ ટીક્કી(Peanuts tikki recipe in Gujarati)
  3. ક્રીમી પાસ્તા(Creamy pasta recipe in Gujarati)
  4. પનીર સબ્જી(Paneer sabji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14160209
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close