કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati)

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai

#GA4
#Week14

#GA4
#Week14

વધુ વાંચો

મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati)

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai

#GA4
#Week14

#GA4
#Week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૨
  • ૧કોબી નો દડો ઝીણો સમારેલો
  • ૧કેપ્સીકમ
  • ૧ કપલીલા કાંદા સમારેલા
  • ૧ કપલીલુ લસણ સમારેલુ
  • ૪સમચી સોયા સોસ
  • ૩ ચમચીરેડ ચીલી સોસ
  • ૨ ચમચીટોમેટો કેસઅપ
  • ૩સમચી કોન ફ્લોર
  • ૬ ચમચીઘઉં નો લોટ / જરુર મુજબ
  • ૧સમચી કાળા મરી નો પાઉડર
  • ૧ ચમચીલાલ મરચા પાઉડર
  • મીઠું સ્વાદમુજબ
  • તળવા માટે તેલ
  • ૧ ચમચીઆદુ ઝીણુ સમારેલુ
  • લીલા ધાણા ગાર્નીસીગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કોબી મા ૧ ચમચી મીઠું ઉમેરી ૧૦ મીનીટ માટે કેહવા દો. ત્યાર બાદ તેમાથી દબાવી ને પાણી કાઢી લો.

    મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમા લાલ મરચુ નાખો. ત્યારબાદ તેમા કોનફ્લોર અને ધઉંનો લોટ જરુર મુજબ ગોળા વડે એટલો જ ઉમેરો.

    મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે નાના મન્ચુરીયન બોલ વાળી લો. અને તેને મીડીયમ ગેસ પર તળી લો. ઠંડી પડે પછી પાછા અક વાર તળી લો. આમ કરવાથી મન્ચુરીયન ક્રીસ્પી બને છે. એક વાર તળી ને પણ બનાવી શકાય છે.

    મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેન મા ૧ ચમચી તેલ લો. તેમા લીલુ લસણ અને આદુ ઉમેરો. ૧ મીનીટ થવા દો હાઇ ફ્લેમ પર. ત્યારબાદ તેમા લીલા કાંદા અને કેપ્સીકમ ઉમેરી સાતળો. તેમા સોયાસોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ, કાળા મરી નો પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી સાતળો.હવે તળેલા મન્ચુરીયન બોલ નાખી સાતળો. લીલા ધણા નાખી ગાર્નીસ કરો.

    મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મંચુરિયન રેડી છે

    મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai
પર December 20, 2020 09:43

ટિપ્પણીઓ (4)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
December 20, 2020 12:18
👍😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેથી ની ભાજી નું બેસન
  3. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  4. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  5.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  1. મેથી ની ભાજી (Methi Bhaji Shak Recipe in Gujarati)
  2. કટલેસ(Cutlet Recipe in Gujarati)
  3. ઘઉંના લોટની કેક(Wheat cake Recipe in Gujarati)
  4. મંચુરિયન (Manchurian Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265442
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close