ડ્રાયફ્રુટ શીરો( Dryfruit Shiro Recipe in Gujarati l

Divya Dobariya @cook_24549539
ડ્રાયફ્રુટ શીરો( Dryfruit Shiro Recipe in Gujarati l
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં લોટ મીડીયમ તાપે શેકવો.
- 2
બીજા એક લોયા માં ગોળ ઉમેરી તેમાં પાણી અને અજમો નાખી પાણી ને ઉકાળવું.
- 3
લોટ સારી રીતે શેકાય જાય એટલે તેમાં ગોળ વાળુ પાણી ગાળી ને નાખી ખૂબ હલાવો.
- 4
તેમાં ગાથા ના રઇ જાય તેનું ધ્યાન રાખવું પાણી બળી જાય સિરો ઘટ્ટ થાય જય એટલે તેમાં કિસમીસ અને કાજુ બદામ કતરણ ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14310429













ટિપ્પણીઓ (4)