કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીરયાની(Biryani Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીરયાની(Biryani Recipe in Gujarati)

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai

#GA4
#week16

#GA4
#week16

વધુ વાંચો

બીરયાની(Biryani Recipe in Gujarati)

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai

#GA4
#week16

#GA4
#week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  • ૨ કપપાલક
  • ૧ કપકાંદા
  • ૧ કપટામેટા
  • ૧ ચમચીઆદુ
  • ૧ ચમચીલસણ
  • ૫લીલા મરચા
  • ૧ ચમચીલાલ મરચુ
  • ૧ ચમચીબીરયાની મસાલો
  • ૧/૪ ચમચીહળદર
  • ૨ ચમચીક્રિમ
  • ૧/૨ કપબાસમતી રાઇસ
  • ૫૦ ગ્રામ પનીર
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧ ચમચીકાજુ નો પાઉડર
  • ૬ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક તપેલીમા ગરમ પાણી કરી તેમા પાલક ૨ મીનીટ માટે ઉકાળો.ત્યાર બાદ ગરમ પાણી મા નીતારી લો અને તેમા ઠંડુ પાણી રેડો.

    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પાણી મા ભાત મીઠુ નાખી ઓસાવી લો.

    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કઢાઇમા તેલ લો તેમા આદુ, લસણ ઉમેરો. ત્યાર બાદ તેમા કાંદો ઉમેરો. ગોલ્ડન બ્રાઉન થાઇ ત્યાર બાદ તેમા ટામેટા અને લીલા મરચા ઉમેરો.

    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમા કાજુ પાઉડર ઉમેરો. ચામેટા ચળે ત્યા સુધી થવા દો.

    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેન મા તેલ લઇ ૨ ચમચી કાદા તળી લો.

    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાલક અને કાંદા ટામેટા ના મીશ્રણને દળી ગ્રેવી તૈયાર કરી લો.

    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક પેન મા તેલ લઇ તેમા લાલ મરચુ, હળદર અને બીરયાની મસાલો ઉમેરો. ત્યાર બાદ તેમા તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો. બરાબર મીક્ષ કરી ક્રિમ ઉમેરો.

    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેમા પનીર ની કયુબ અને ગ્રેટેડ પનીર ઉમેરો.મીઠુ ઉમેરો. ૨ મીનીટ થવા દો ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે સર્વિંગ બાઉલ લો. તેમા પેહલુ લેયર ભાત નુ કરો. ત્યાર બાદ પાલક પનીર ગ્રેવી નુ કરો. ત્યાર બાદ ભાત નુ બીજુ લેયર કરો.ત્યર બાદ પાલક પનીર ગ્રેવી નુ પાછુ લેયર કરી તેના ઉપર ફ્રાઇ કાંદા ભભરાવો.

    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે ૨ મીનીટ માટે માઇક્રોવેવ કરો. અથવા ૧૦ મિનીટ ગેસ પર ધીમી આચે બાઉલમા થવા દો.

    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તૈયાર છે પાલક પનીર બીરયાની બાઉલ

    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    બીરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai
પર January 03, 2021 15:25

ટિપ્પણીઓ (6)

Bindi Shah
Bindi Shah @cook_24564889
January 03, 2021 20:50
superb👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  1. પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati)
  2. પાલક સૂપ(Spinach Soup Recipe in Gujarati)
  3. જૂવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
  4. જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349496
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close