કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#GA4
#Week20
#Methi
થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  • 3 વાટકીઝીણો ઘઉંનો લોટ
  • 1/2 વાટકીમેથી અને કોથમીર
  • 2 ચમચીજીરૂ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીહળદર
  • 4 ચમચીતેલ મોણ માટે
  • મીઠું સ્વાદ મુજબ
  • લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી
  • થેપલા શેકવા માટે જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં તેલ, મીઠુ, મેથી, કોથમીર, હળદર, લાલ મરચું પાઉડર, મીઠું, ધાણાજીરું,આખું જીરું,વગેરે નાખી એકદમ મિક્સ કરી લેવું.

    મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી દસ મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો. ત્યારબાદ નાના લુવા લઈને મિડિયમ સાઈઝના થેપલા વણીને તવી પર મધ્યમ તાપે બંને બાજુ શેકી લો

    મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બંને બાજુ 1/2ચમચી તેલ નાખી સારી રીતે સેકી લેવા. તો આ આ રીતે તૈયાર છે સ્વાદિષ્ટ મેથી થેપલા.

    મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર January 31, 2021 17:55

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 08, 2021 19:16
Ekdam mastttt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
  4. પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  5. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  1. મેથી ના થેપલા
  2. મસાલા થેપલા (Masala Thepla Recipe in Gujarati)
  3. કેરેટ સૂપ (Carrot Soup Recipe in Gujarati)
  4. બેબીકોર્ન-પોટેટો સિગાર(Babycorn-Potato Cigar Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516197
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close