કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India

#breakfast પૌઆ બટાકા એક એવી વાનગી છે જે સરળતાથી બની જાય છે અને જે ખૂબ જ જલદીથી પચી પણ જાય છે. જે નાના મોટા બધા લોકો ને પસંદ હોવાથી ખુશ થઇને ખાઇ શકે છે.

#breakfast પૌઆ બટાકા એક એવી વાનગી છે જે સરળતાથી બની જાય છે અને જે ખૂબ જ જલદીથી પચી પણ જાય છે. જે નાના મોટા બધા લોકો ને પસંદ હોવાથી ખુશ થઇને ખાઇ શકે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૩-૪ લોકો
  • ૨૫૦ ગ્રામ પલાળેલા પૌઆ
  • ૨બાફેલા બટાકા
  • ૧કાંદો કાપેલો
  • ૩-૪ લીલા મરચાં કાપેલા
  • ૨લીબું નો રસ
  • ૨-૩ આખા લીલા મરચાં
  • ૧ નાની વાટકીકાપેલા ધાણા
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીખાંડ
  • ૧ નાની ચમચીરાઇ
  • જરૂર મુજબ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને કાપીને ધોઈ ને બાફી લો અને પૌઆને પાણીમાં ૨-૩ મિનિટ પલાળી ને પછી તેનું બધા પાણી એક ચારણીમાં નીતારી લો.

    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા બફાઇ ગયા પછી પૌઆને વઘારી લો. તેના માટે એક કઢાઇ કે વાસણમાં ૨ ચમચી તેલ મુકો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ નાખો. રાઈ ફૂટવા લાગે ત્યારે આખા લીલા મરચાં અને હળદર ઉમેરો.

    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં કાપેલો કાંદો નાખો અને હલાવો. પછી તેમાં પલાળેલા પૌઆ અને બાફેલા બટાકા નાખો. કાપેલી કોથમીર, કાપેલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખો.

    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં લીબું નો રસ ઉમેરો અને બધું બરાબર હલાવવુ. ઢાંકી ને ૫ મિનિટ પકાવો.

    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફરીથી બધું બરાબર હલાવવુ. આપણા પૌઆ બટાકા તૈયાર છે ખાવા માટે.એક વાટકો અથવા પ્લેટમાં કાઢીને ધાણા થી સજાવી ગરમાગરમ પીરસો.

    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર February 22, 2021 11:18
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
June 12, 2021 16:34
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૌંઆ બટેટા

Similar Recipes

More Recipes

  1. જામુન શોર્ટ
  2. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  3. રાજભોગ આઈસ્ક્રીમ
  4. ચોખા ના ચમચા વડે પાડેલા પાપડ
  5. મગ દાળ અને પાલક ની ચાટ
  1. એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)
  2. બાજરી મેથી ના થેપલા
  3. સ્ટ્રોબેરી આઇસક્રીમ (Strawberry Icecream Recipe In Gujarati)
  4. જુવાર ના પોંક ની ટીક્કી (Jowar ponk Tikki Recipe in Gujarati)
  5. તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
  1. દાડમ મોકટેલ..(Pomegranate Mocktail recipe in Gujarati)
  2. પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
  3. ભીંડા નું લસણ વાળુ શાક (Bhinda Garlic Shak recipe in Gujarati)
  4. ગાર્લિક વેજીટેબલ હાંડવો (Garlic Vegetable Handvo Recipe in Gujar
https://cookpad.wasmer.app/in-gu/recipes/14630221
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close