કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#GA4
#Week25
#ravadosa

#GA4
#Week25
#ravadosa

વધુ વાંચો

રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#GA4
#Week25
#ravadosa

#GA4
#Week25
#ravadosa

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  • ઢોસાના ખીરા માટે
  • 2 કપ રવો
  • 1/2 કપ ઘઉંનો લોટ
  • 1 કપ દહીં
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • સ્ટફિંગ માટે
  • 1 વાટકી ઝીણું સમારેલું કોબી
  • 1 વાટકી સમારેલું કેપ્સિકમ
  • 1 વાટકી છીણેલું બીટ
  • 1 વાટકી છીણેલું ગાજર
  • 1 વાટકી સમારેલી કોથમીર
  • 1 વાટકી સેઝવાન સોસ
  • 1 ચમચો ટોમેટો સોસ
  • 2 ચમચી લાલ મરચું પાઉડર
  • 1 ચમચી પાવભાજી મસાલા
  • 2 ચમચી ચાટ મસાલો
  • 3 નંગચીઝ ક્યુબ
  • બટર અથવા ઘી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઢોસાના ખીરા માટે રીત
    સૌપ્રથમ રવા ને મિક્સર માં પીસી લેવો તેમાં ઘઉં નો લોટ મિક્સ કરી દહીં મિક્સ કરી મીઠું અને જરૂર મુજબ પાણી મિક્સ કરી 20 મિનિટ રાખી મૂકવું. ખીરું થોડું જાડું રાખવું ચપટી સોડા ઉમેરવા.

    રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સ્ટફિંગ ઉમેરી ઢોસા બનવાની રીત
    સૌપ્રથમ ઢોસા માટે બનાવેલા ખીરા માં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરવું(આ ઢોસા બનાવવા ખીરું જાડું રાખવું વધું પાણી ના નાખવું) હવે ગેસ પર ઢોસાની લોઢી મૂકી તે ગરમ થઇ જાય એટલે તેમાં થોડું પાણી અને તેલ લગાવી અને લૂછી લેવું. ગેસની ફ્લેમ સ્લો રાખી ઢોસો પાથરી લેવો.

    રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ ની ફ્લેમ મીડિયમ કરી ઢોસા પર ઘી અથવા બટર લગાવી તેના પર થોડું કોબી, ગાજર નું છીણ, બીટનું છીણ, કેપ્સિકમ પાથરી તેના પર 1 ચમચી સેઝવાન સોસ, 1/2 ચમચી ટોમેટો સોસ, ચપટી જેટલો - ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, પાવભાજી મસાલો, મીઠું નાખી બધું સારી રીતે મિક્સ કરી તેને ઢોસા પર ફેલાવી દેવું. તેના પર ચીઝ છીણી ને નાખવું અને કોથમીર નાખવી.

    રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઢોસા નો રોલ વાળી તેને ચાર પીસ માં કટ કરી તેના પર ચીઝ અને કોથમીર નાખી ગરમ સાંભર અને ચટણી સાથે સર્વ કરો.

    રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા જીની ઢોંસા (Rava Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર March 07, 2021 18:30

ટિપ્પણીઓ (5)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
March 31, 2021 09:55
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી જીની રોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
  1. સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
  2. મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
  3. ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
  4. કોથમીર રોટલી (Kothmir Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698444
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close