કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો.

ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫ મિનીટ
  • ૧/૨ કપબદામ
  • ૧/૨ કપકાજુ
  • ૧/૪ કપપીસ્તા
  • ૧/૪ કપમગતરી ની બીજ
  • ૨ ટેબલસ્પૂનખાંડ
  • ૧ ટેબલસ્પૂનમરી
  • ૩ ટેબલસ્પૂનવરીયાળી
  • ૨ ટેબલસ્પૂનખસખસ
  • ૨૦ નંગ ઈલાયચી
  • ૭-૮ કેસર ના તાંતણા
  • ૨ ટેબલસ્પૂનડ્રાય ગુલાબ ની પાંખડી
  • ૧ ગ્લાસદુધ (૧ ગ્લાસ ઠંડાઈ માટે)
  • ૨ ટી સ્પૂનપાઉડર ખાંડ
  • ગુલાબ ની પાંખડી ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સરમાં બદામ, કાજુ, પિસ્તા અને મગતરી ના બીજ ને ઉમેરો અને એમાં એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીને પલ્સ માં પીસી લો જેથી ડ્રાય ફ્રુટ માંથી ઓઈલ રીલીઝ ના થાય અને આપણો એકદમ ડ્રાય પાઉડર તૈયાર થાય. તૈયાર કરેલ આ પાવડરને એક બાઉલમાં કાઢી લો.

    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મિક્સર જારમાં વરીયાળી, ખસખસ, ઈલાયચી, કેસર, મરી, સુકાયેલી ગુલાબની પાંખડી અને એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીને પલ્સ માં પીસી લો. બંને પાવડરને બરાબર મિક્સ કરી લો.

    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલમાં બે ટેબલ-સ્પૂન ઠંડાઈનો પાઉડર લો અને એમાં 2-3 ટેબલસ્પૂન પાણી ઉમેરીને કલાક અથવા તો બે કલાક માટે બરાબર પલળવા દો.જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે તરત જ ઠંડાઈ પાવડરમાં દૂધ ઉમેરીને પણ પી શકો છો.

    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પલાળેલા ઠંડાઈ પાવડરને એક ગ્લાસ માં ઉમેરો.હવે ઉપરથી એમાં દૂધ ઉમેરો અને દળેલી ખાંડ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. આપણી એકદમ ઠંડી ઠંડી ઠંડાઈ તૈયાર છે સર્વ કરવા માટે.

    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉપર થી ગુલાબની પાંખડીઓ થી ગાર્નીશ કરો અને ઠંડી ઠંડી સર્વ કરો.

    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર March 23, 2021 11:59
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
November 25, 2021 12:56
Very attractive
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી સરસિયા‌ ખાજા (Surti Sarsiya Khaja Recipe In Gujarati)
  2. પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
  3. પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
  4. સાઉથ ઇંડિયન સ્ટાઈલ સંભાર (South Indian Style Sambhar Recipe In Gujarati)
  5. જલારામ સ્પેશ્યલ ખમણ (Jalaram Special Khaman Recipe In Gujarati)
  1. રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (Restaurant Style Rajma Recipe In Gujarati)
  2. તરબુચ લીલા નાળીયેળની મલાઈ નુ શરબત (Watermelon Limbu Lila Nariyal Malai Sharbat Recipe In Gujarati)
  3. દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  4. સુરેન્દ્રનગર ના ફેમસ સમોસા (Surendranagar Famous Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14772428
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close