કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539

#GA4
#Week13
#chilli
સાઉથ ની પ્રખ્યાત ડીશ એટલે ઢોસા. પરંતુ હવે તો ઢોસા દરેક રાજ્યો મા દરેક શહેર મા મોટાભાગની હોટેલોમાં લારી માં પણ મળે છે. દરેક લોકો ઢોસા ને ખુબ જ પસંદ કરે છે. ઢોસા ની ઘણી બધી વેરાઇટી જોવા મળે છે ઢોસા નુ નામ પડે એટલે મોટે ભાગે દરેક લોકોના મોઢામાં પાણી આવી જાય છે. મે અહીં અલગ રીતથી ચટણી બનાવી રેડ ચીલી મસાલા ઢોસા ની રેસીપી આપી છે. આમાં બનાવવામાં આવતી લાલ મરચાની ચટણી તમે ઉત્તપમ, ઈડલી, મેંદુ વડા જેવી બીજી સાઉથ ઇન્ડિયન ડીશ સાથે તેને સર્વ કરી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
6 વ્યક્તિ
  • લાલ ચટણી માટે
  • 1વાટકો સમારેલા મરચાં
  • 1ટામેટું સમારેલુ
  • 1ઇંચ આદુ નો ટુકડો છીણેલો
  • 1ચમચી ખાંડ
  • 2ચમચી લીંબુનો રસ
  • 2ચમચી ટોપરાનું છીણ
  • મીઠુ સ્વાદ મુજબ
  • ઢોસા માટે
  • 2કપ ચોખા
  • 2કપ અડદની દાળ
  • 1ચમચો ચણા દાળ
  • 1ચમચી મેથી દાણા
  • જરુર મુજબ પાણી
  • જરુર મુજબ મીઠુ
  • જરૂર મુજબ બટર અથવા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    હવે એક મિક્સર ઝાર માં ચટણી માટે લીધેલી બધી વસ્તુ ઉમેરી સારી રીતે ક્રશ કરી લેવું. એક બાઉલમાં કાઢી લેવું આ ચટણીને ઢોસા પર લગાવવાની હોવાથી તેમાં પાણી ન ઉમેરવું.

    રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ દાળ, ચોખા, મેથી ને ધોઈ ને એક વાસણમાં જરુર મુજબ પાણી ઉમેરી 7 થી 8 કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સર જાર માં બારિક પીસી લેવુ. હવે 4 થી 5 કલાક આથો આવવા ઢાંકીને મુકી દેવુ. તેમા જરુર મુજબ પાણી, મીઠુ નાખી ઢોસા નું ખીરું તૈયાર કરી લેવુ.

    રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ પર ઢોસા માટેની નોન સ્ટિક મૂકી તે ગરમ થઇ જાય એટલે થોડું પાણી છાંટી કપડા વડે લુછી લેવું તેના પર થોડું તેલ ગ્રીસ કરી લેવું અને ઢોસા નો ખીરુ પાથરી તેના પર બટર અથવા તો તેલ લગાડી બનાવેલી લાલ ચટણી પાથરવી તેના પર આપણે બીજા ઢોસા માં જે બટાકા નું સ્ટફિંગ બનાવીએ છે તેઓ બનાવીને પાથરવું ઢોસો ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ઉતારી અને ગરમ ગરમ સાંભાર અને ચટણી સાથે સર્વ કરવો.

    રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રેડ ચીલી મસાલા ઢોંસા (Red Chilly Masala Dosa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર March 28, 2021 18:24

ટિપ્પણીઓ (5)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
March 29, 2021 05:30
#Redchilli nai lakhava nu
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાલ મરચું Masala ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
  2. થાણા નું ફેમસ મામલેદાર મિસળ (Thane Famous Mamledar Misal Recipe In Gujarati) )
  3. ઠંડાઈ કુલ્ફી(Thandai Kulfi Recipe In Gujarati)
  4. મેથીયા મસાલો (Methiya Masala Recipe in Gujarati)
  5. હમ્મસ (Hummus Recipe In Gujarati)
  1. હોળી સ્પેશ્યલ વઘારેલી જુવાર ની ધાણી
  2. મેથી ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
  3. વોલ્ડોર્ફ સલાડ (Waldorf Salad Recipe in Gujarati)
  4. ફાફડા (Fafda Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14794881
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close