કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#AM1

#AM1

વધુ વાંચો

અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#AM1

#AM1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 1 કપઅડદ ની ફોતરા વગર ની દાળ
  • 1ટામેટું સમારેલું
  • 1લીલું મરચું સમારેલું
  • 1/2 ચમચીછીણેલું આદુ
  • 5-6લીમડા ના પાન
  • 1પિંચ હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1/2 કપલસણ ની ચટણી
  • 2-3 ચમચીતેલ
  • 1લીંબુ
  • 2 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ લેવી ત્યારબાદ 30 મિનિટ માટે પલાળી દેવી.

    અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક કુકર માં પાણી ઉમેરી તેમાં હળદર પાઉડર અને મીઠું,લીમડા ના પાન તેમજ હિંગ ઉમેરવી.પાણી ઉકળે એટલે તેમાં પલાળેલી દાળ ઉમેરવી અને ચમચા થી હલાવીને કુકર નું ઢાંકણું બંધ કરી દેવું.અને 3-4 સિટી થવા દેવી.

    અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ગેસ બંધ કરી ને કુકર ની હવા નીકળવા દેવી પછી જ કુકર ખોલવું. દાળ ને ચેક કરી લેવી કે દાળ બરાબર ચડી ગઈ છે કે નઇ.

    અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં સમારેલા ટામેટા, મરચા તેમજ છીણેલું આદું ઉમેરી ને થોડું પાણી ઉમેરી ફરી ગેસ પર મૂકી દો પણ કુકર નું ઢાંકણું ઊંધું રાખી ને ધીમા તાપે ટામેટા,મરચા ને દાળ માં એક રસ થવા દેવા.

    અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દાળ એક રસ થાય જાય એટલે ગેસ બંધ કરી ને તેમાં લીંબુ નો રસ ઉમેરવો. અને બરાબર મિક્સ કરવું.

    અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ એક પેન માં તેલ ઉમેરી તેને ગરમ થવા દેવું પછી તેમાં હિંગ ઉમેરવી અને લસણ ની ચટણી માં થોડું પાણી ઉમેરી ને ગરમ તેલ માં ઉમેરી દેવી.પછી તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરવું અને પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો

    અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ તેને ત્યાર કરેલ દાળ માં કોથમિર અને લીમડા ના પાન થી ગર્નીસ કરી ને લસણ ની ચટણી,રોટલા કે રોટલી સાથે સર્વ કરો.

    અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10
પર April 04, 2021 02:55

ટિપ્પણીઓ (4)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
April 04, 2021 09:01
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અડદ દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
  2. બટાકા ની કઢી (Bataka kadhi recipe in Gujarati)
  3. દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
  4. સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
  5. તુવેર દાળ (Tuver Dal Recipe in Gujarati)
  1. ભરેલા મરચાની કઢી.(Stuffed Marcha Kadhi Recipe In Gujarati)
  2. ફોતરાવાળી મગ ની દાળ (Chilka Moong Dal Recipe In Gujarati)
  3. પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
  4. ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14819528
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close