કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati)

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
New Ranipb, AHMEDABAD

#AM2
#રાઈસ

ભાત આપડે normaly દાળ, કઠોળ જોડે અથવા પુલાવ કે ખીચડી માં વધુ use કરીયે છે... પણ એકસરખા સ્વાદ માં થોડો change માટે ભાત ની આ recipe મારી favourite છે... જેમને south indian taste પસંદ હોઈ તેમને આ south indian recipe sure ગમશે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4લોકો માટે
  1. 1 કપબાફેલી તુવેર દાળ
  2. 1 કપબાફેલા ચોખા
  3. 1/2 કપસહેજ અધકચરા બાફેલા મિક્સ વેજીટેબલ
  4. 3 ટેબલ સ્પૂનતેલ
  5. 1 ટી સ્પૂનરાઈ
  6. 1/4 ટી સ્પૂનહિંગ
  7. 1 ટેબલ સ્પૂનઅડદ દાળ
  8. 10-15મીઠાં લીમડા ના પાન
  9. 1 ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  10. 2 નંગબારીક સમારેલા ટામેટાં
  11. 1/4 કપબારીક સમારેલ કેપ્સિકમ
  12. 1/2 ટી સ્પૂનહળદર
  13. 1 ટેબલ સ્પૂનધાણાજીરું પાઉડર
  14. 1+1/2 ટેબલ સ્પૂન મરચું પાઉડર
  15. 2 ટેબલ સ્પૂનસાંભાર મસાલા પાઉડર
  16. 1લીંબુ
  17. 1 કપપાણી
  18. સજાવટ માટે બારીક સમારેલી ધાણા ભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક ફ્રાયપેન માં તેલ માં રાઈ અડદ દાળ અને હિંગ નો વઘાર કરો.

    જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, લીમડો અને ટામેટાં સાંતળી તેમાં 1કપ પાણી, હળદર, મરચું, ધાણાજીરું, સાંભાર મસાલો ઉમેરી બરાબર ઉકાળો

    જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આમાં બાફેલી દાળ, ચોખા, બાફેલા શાકભાજી, કેપ્સિકમ, લીંબુ અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી અને 10 મિનિટ ધીમી આંચ ઉપર બધું બરાબર ચડવા દો.

    જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ બંધ કરતી વખતે ધાણાભાજી ઉમેરો અને કાકડી ના રાઇતા કે દહીં, છાસ જોડે સર્વ કરો.

    જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નોંધ :- આ રેસીપીમાં દાળ, ભાત, શાકભાજી બધું જ આપડા સ્વાદમુજબ વધારે કે ઓછા પ્રમાણ માં લઇ શકાય છે...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
પર April 15, 2021 09:18
New Ranipb, AHMEDABAD

ટિપ્પણીઓ (6)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
April 15, 2021 09:57
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
  2. ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
  3. કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
  4. ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
  5. મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  1. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  2. વેજીટેબલ ફ્રેન્કી (Vegetable Frankie Recipe In Gujarati)
  3. રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
  4. જૈન  દાળ ફ્રાય (Jain Dal Fry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14859309
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close