કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#AM2

#CookpadIndia
#Cokpadgujarati
#Cookpad

#AM2

#CookpadIndia
#Cokpadgujarati
#Cookpad

વધુ વાંચો

સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#AM2

#CookpadIndia
#Cokpadgujarati
#Cookpad

#AM2

#CookpadIndia
#Cokpadgujarati
#Cookpad

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
6 વ્યક્તિ
  • 1-1/2 કપચોખા
  • 1 કપકોબીજ
  • 1 કપડુંગળી
  • 1/4 કપગાજર
  • 3/4 કપકેપ્સીકમ
  • 3 ચમચીઆદુ,મરચાં અને લસણ(ક્રશ કરી લેવાં)
  • 2 ચમચીરેડ ચીલી સોસ
  • 1 ચમચીસોયા સોસ
  • 1પેકેટ ચીન્ગ્સ સેઝવાન મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1ચમચો તેલ
  • કોથમીર ગાર્નિશ કરવાં માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ધોઈને જરૂર મુજબ મીઠું ઉમેરી સાદો ભાત બનાવી લો.ભાતનો દાણો છુટો થાય એ રીતે બનવવા.ભાત ને પહોળા વાસણ માં ઠંડા કરવાં મુકી દો.ત્યાં સુધી બધાં શાકભાજી અને અન્ય સામગ્રી તૈયાર કરી લો.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં એક ચમચો તેલ નાંખી ગરમ કરવાં મુકો.તેલમાં બધાં શાકભાજી એક સાથે ઉમેરી 3 મિનિટ ફાસ્ટ ગેસ પર જ સાંતળી લો.હવે સેઝવાન મસાલો,મીઠું,સોયા સોસ અને રેડ ચીલી સોસ ઉમેરો.બધું બરાબર મિક્સ કરી લો.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પ્લેન બનાવેલાં ભાત ઉમેરો.શાકભાજી અને ભાત બરાબર મિક્સ કરી 5 મિનિટ ગેસ સ્લો કરી ઢાંકી દો.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    5 મિનિટ બાદ ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર April 15, 2021 09:14
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
June 19, 2021 11:27
wah mast 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેઝવાન ફ્રાઇડ રાઇસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
  2. ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
  3. કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
  4. ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
  5. મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  1. કેસર પિસ્તા મઠો (Kesar Pista Matho Recipe In Gujarati)
  2. કેસર બદામ ફીરની (Kesar Badam Firni Recipe In Gujarati)
  3. વેજીટેબલ ફ્રેન્કી (Vegetable Frankie Recipe In Gujarati)
  4. જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14868783
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close