જૈન દાળ ફ્રાય (Jain Dal Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ એક તપેલીમાં લઈ બરાબર ધોઈ ૫-૭ મિનીટ પલાળી રાખો. તયારબાદ કૂકરમાં ૨-૩ સિટી બોલાઈ બાફી લો.
- 2
હવે વઘારીયામા તેલ ગેસ પર મૂકો. તેમાં રાઈ જીરુ મેથી અને હીંગ નાંખી ટામેટા છીણી વઘારમાં સાંતળી તેમાં ઉપર બતાવેલ ઘટકો ઉમેરી બરાબર હલાવી ૨ મિનીટ રહેવા દહીં દાળ મા નાંખી ગેસ પર ધીમી આંચ પર ઉકળવા દો
- 3
- 4
ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા ભભરાવી પરોઢ અને કચુંબર સાથે સર્વ કરો.
જારી રઈસ સાથે પણ સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
- ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
- ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
- કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
- મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
- ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14869035











ટિપ્પણીઓ (3)