રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તીખા કે મોડા જેવા સ્વાદ માં ભાવે એ ગાંઠિયા લો..
- 2
એક કડાઈ માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું નાખી ત્યારબાદ લસણ ની પેસ્ટ ઉમેરો.ત્યારબાદ ટામેટા ઉમેરો.
- 3
ટામેટા ચડી જાય એટલે તેમાં બધો મસાલો કરો..
- 4
હવે જરૂર પૂરતું પાણી ઉમેરો.અને પાણી ને ઉકળવા દો.ત્યારબાદ ગાંઠિયા ઉમેરો.અને ૧ મિનિટ સુધી ચડવા દો. રેડી છે ગાંઠિયા નું ઇન્સ્ટન્ટ સબ્જી. ગમે ત્યારે બનાવી સકો.😋😋
Similar Recipes
More Recipes
- ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
- ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
- કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
- ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
- મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14869585











ટિપ્પણીઓ