કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોકી (સિંધી પરોઠા)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોકી (સિંધી પરોઠા) રેસીપી મુખ્ય ફોટો

કોકી (સિંધી પરોઠા)

Neha Chokshi Soni
Neha Chokshi Soni @cook_29283028

#AM4
સિંધી કોકી એક પ્રખ્યાત વાનગી છે જે દરેક સિંધી ના ઘરમાં બને છે. આ પરોઠા સવારે નાસ્તામાં અથવા તો રાતના જમવામાં સરળતાથી બની શકે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ અથવા તો ચા સાથે પણ ખાઈ શકાય છે.

#AM4
સિંધી કોકી એક પ્રખ્યાત વાનગી છે જે દરેક સિંધી ના ઘરમાં બને છે. આ પરોઠા સવારે નાસ્તામાં અથવા તો રાતના જમવામાં સરળતાથી બની શકે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ અથવા તો ચા સાથે પણ ખાઈ શકાય છે.

વધુ વાંચો

કોકી (સિંધી પરોઠા)

Neha Chokshi Soni
Neha Chokshi Soni @cook_29283028

#AM4
સિંધી કોકી એક પ્રખ્યાત વાનગી છે જે દરેક સિંધી ના ઘરમાં બને છે. આ પરોઠા સવારે નાસ્તામાં અથવા તો રાતના જમવામાં સરળતાથી બની શકે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ અથવા તો ચા સાથે પણ ખાઈ શકાય છે.

#AM4
સિંધી કોકી એક પ્રખ્યાત વાનગી છે જે દરેક સિંધી ના ઘરમાં બને છે. આ પરોઠા સવારે નાસ્તામાં અથવા તો રાતના જમવામાં સરળતાથી બની શકે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ અથવા તો ચા સાથે પણ ખાઈ શકાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૭ થી ૮ લોકો
  1. ૫ડુંગળી
  2. ૫લીલા મરચા
  3. ૧નાનો ટુકડો આદુ
  4. ઘઉંનો લોટ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. જીરુ
  7. સ્વાદ મુજબ લાલ મરચું
  8. તેલ
  9. જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી, લીલા મરચા અને આદુ ઝીણું ચોપ કરી લેવું

    કોકી (સિંધી પરોઠા) રેસીપી સ્ટેપ1ફોટો
    કોકી (સિંધી પરોઠા) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી ઘઉંનો લોટ લઇ તેમાં ચોપ કરેલા આદુ, મરચાં, ડુંગળી નાખવા. જીરુ, મીઠું, લાલ મરચું, કોથમીર અને તેલ નું મોણ નાખીને પાણીથી લોટ બાંધી લેવો.

    કોકી (સિંધી પરોઠા) રેસીપી સ્ટેપ2ફોટો
    કોકી (સિંધી પરોઠા) રેસીપી સ્ટેપ2ફોટો
    કોકી (સિંધી પરોઠા) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ વધારે કઠણ અથવા ઢીલો રાખવો નહી. લોટ પરોઠા જેવો વણી શકાય તેવો રાખવો. પછી પરોઠા વણીને બંને બાજુ ઘી લગાવીને લોઢી ઉપર સેકવું.

    કોકી (સિંધી પરોઠા) રેસીપી સ્ટેપ3ફોટો
    કોકી (સિંધી પરોઠા) રેસીપી સ્ટેપ3ફોટો
    કોકી (સિંધી પરોઠા) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે સરળ અને સ્વાદિષ્ટ એવા સિંધી કોકી પરોઠા.

    કોકી (સિંધી પરોઠા) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Chokshi Soni
Neha Chokshi Soni @cook_29283028
પર April 25, 2021 20:10

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 26, 2021 02:36
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચીઝ ગાર્લિક નાન (Cheese Garlic Naan Recipe in Gujarati)
  2. વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  4. મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  1. હૈદરાબાદી દાળ વિથ સ્ટીમ રાઈસ
  2. રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
  3. રસમલાઈ કેક (Rasmalai Cake Recipe in Gujarati)
  4. છોલે (Chhole Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14920848
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close