લચ્છા પરાઠા (Lachchha Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું, અજમો ઘી નું આગળ પડતું મોણ નાખી નરમ લોટ બાંધી લો.
- 2
15 મિનિટ રેસ્ટ આપી પરોઠા વણવા. મોટો લુવો લઈ વણી ઘી લગાવી કોરો લોટ ભભરાવી સાડી ની પટલી કરીએ એમ વાળો.
- 3
પછી ગોળ વાળી પરોઠા નરમ હાથે વણી લો.
- 4
તવી માં બન્ને સાઇડે ઘી લગાવી ગોલ્ડન બ્રાઉન શેકી લો. કોઈપણ શાક સાથે કે ચા સાથે ગરમ ગરમ પીરસવા.ઘી ના ઓપ્સન માં તેલ વાપરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14923248












ટિપ્પણીઓ (4)