ટોમેટો જ્યુસ (Tomato juice Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાને બાફી લો. ત્યારબાદ તેની છાલ ઉતારી, મિક્સર જારમાં બ્લેન્ડ કરી લો.
- 2
તૈયાર થયેલ જ્યુસને ગરણી વડે ગાળી લો અને તેમાં પાઉડર ખાંડ, મરી પાઉડર અને મીઠું ઉમેરી, બરાબર મિક્ષ કરી લો.
- 3
ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ ઠંડુ પાણી ઉમેરી, હલાવી લો.તૈયાર થયેલ જ્યુસને આઈસ ક્યુબ ઉમેરેલા ગ્લાસમાં સર્વ કરો.તો તૈયાર છે, ટોમેટો જ્યુસ જે પીવાથી શરીરમાં તાજગી અનુભવાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14935313






ટિપ્પણીઓ (2)