ફ્રુટ કેન્ડી (Fruit Candy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તડબૂચ કેન્ડી માટે સમારેલા તડબૂચ માંથી બી કાઢી એક મિક્સર જાર માં 2 ચમચી સાકર ઉમેરી ક્રશ કરી લેવું.
- 2
કેરી ની કેન્ડી માટે સમરેલ કેરી માં 1/2 કપ દૂધ અને 2 ચમચી સાકર ઉમેરી મિક્સર જાર માં ક્રશ કરી લેવું.
- 3
સાકર ટેટી ની કેન્ડી માટે સમારેલ ટેટી માં 2 ચમચી સાકર ઉમેરી મિક્સર જાર માં ક્રશ કરી લેવું.
- 4
હવે તૈયાર થયેલ મિશ્રણ ને કેન્ડી મોલ્ડ અથવા તો ગ્લાસ માં ઉમેરી દેવું અને ફ્રીજર માં 8 થી 10 કલાક માટે સેટ થવા દેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14992929









ટિપ્પણીઓ (2)