કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#EB
વેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે.

#EB
વેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે.

વધુ વાંચો

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#EB
વેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે.

#EB
વેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
4 લોકો
  1. શાકભાજી સાંતળવાં:
  2. ૨ મિડીયમ સાઈઝ ના બટાકા
  3. ૨૦૦ ગ્રામ ફ્લાવર
  4. ૧૫૦ ગ્રામ વટાણા
  5. ૧ ગાજર
  6. ૧ કેપ્સીકમ
  7. ૪-૫ ટે સ્પૂન તેલ
  8. ગ્રેવી માટે
  9. ૩-૪ નંગ ડુંગળી
  10. ૪-૫ નંગ ટામેટા
  11. ૮-૧૦ કળી લસણ
  12. ૧ નંગ નાનો આદુ નો ટુકડો
  13. ૨-૩ ટે સ્પૂન મગજતરી ના બી
  14. ૧૦-૧૨ નંગ કાજુ
  15. ૨-૩ ટે સ્પૂન તેલ
  16. મીઠું સ્વાદમુજબ
  17. ૨ નંગઆખા કાશ્મીરી મરચાં
  18. ૧/૨ ચમચીહળદર
  19. ૧/૨ ચમચીગરમ મસાલો
  20. ૧/૨ ચમચીધાણાજીરૂ
  21. લસણ મરચાં ની ચટણી માટે
  22. ૪ નંગઆખા લાલ મરચાં
  23. ૭-૮ કળી લસણ
  24. ૨૦૦ ગ્રામ પનીર
  25. ૪-૫ નંગ મરી
  26. ૧નાનો ટુકડો તજ
  27. ૨તમાલપત્ર
  28. ૧બાદીયા નું ફૂલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી સમારી લેશું હવે બટાકા અને ફ્લાવર નો ઉકળતા પાણી માં બોઈલ કરી લેશું હવે વટાણા ગાજર ને પણ થોડા બોઈલ કરી લેશું

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં તેલ મૂકી બધા શાકભાજી સાંતળી લેશું અને પેન માંથી બહાર કાઢી લેશું

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈ માં તેલ મૂકી ગ્રેવી તૈયાર કરશું એ માટે ડુંગળી, ટામેટા, મગજતરી ના બી, કાજુ, આદુ, આખા લાલ મરચાં, હળદર, મરી, લવીંગ,તજ આ બધુ તેલ માં સાંતળી લેવું થોડું પાણી ઉમેરી બરાબર કૂક કરી લેવું

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગ્રેવી નું મિશ્રણ ઠંડુ કરી મિક્ષર માં પીસી લેવું

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આખા લાલ મરચાં ને ગરમ પાણી માં ૧૦ મિનિટ માટે પલાળવું એક મિક્ષર જાર માં મરચા લસણ ઉમેરી પીસી લેવું

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક કડાઈ માં તેલ મૂકી તમાલપત્ર અને બાદીયા નું ફૂલ ઉમેરવું હવે લસણ મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળી લેવું એમાં ડુંગળી ટામેટા નીી પેસ્ટ સાંતળી લેવી બધાં સાતળેલા શાક ઉમેરી ૮-૧૦ મિનિટ ધીમા તાપે કૂક કરી લેવું

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે વેજ કોલ્હાપુરી. સર્વ કરવું

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર July 03, 2021 01:49
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
July 06, 2021 11:31
Very nice dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિન્ટ ગાર્લિક આલુ સેવ (Mint Garlic Aloo Sev Recipe In Gujarati)
  2. આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
  3. ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
  4. પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
  5. આલૂ ફૂદીના સેવ (Potato Mint Slims Recipe In Gujarati)
  1. ક્વિક મેગો ક્રીમ (Quick Mango Cream Recipe In Gujarati)
  2. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  3. મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
  4. બેસન લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15219967
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close