આચારી મરચા (Achari Marcha Recipe In Gujarati)

Vidhi V Popat @cook_2407
આચારી મરચા (Achari Marcha Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15333697

સૌપ્રથમ મરચાને લાંબા એવા કાપી લો તેમાંથી બધા જ બીજ કાઢી લેવા
હવે તેમાં આચાર મસાલો એડ કરો ત્યારબાદ તેલ લીંબુ મીઠું હિંગ બધું જ એડ કરો મરચું પાઉડર પણ સાથે જ કરી કરી દો હવે સારી રીતે મિક્સ કરી અને આચારી મરચાં નો સ્વાદ માણો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ