ચેવડા માં વેરીએસન
તેલ ગરમ કરી પૌંઆ તળી લો. ઉપરના બધા મસાલા પૌઆમાં ઉમેરી મિક્સ કરી લો. હવે બુંદી, ચણાની દાળ, સેવ અને શીંગ ઉમેરી બધું મિક્સ કરવું સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (6)