જાંબુ (gulab jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માવાને ખમણી લો હવે તેમના તપકીર એડ કરી સારી રીતે મસળી લો
- 2
હવે તેમાં થોડા સાજીના ફૂલ એડ કરો અને થોડું દૂધ એડ કરી અને નાના-નાના બોલ્સ વારી લો
- 3
હવે એક પેનમાં થોડું ઘી ગરમ કરવા મુકો અને ઘી ઓગળે એટલે જાંબુ ના બોલ એડ કરો અને સાણસી વડે પેન ને હલાવો અને ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો
- 4
હવે એક પેનમાં ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી ચાસણી તૈયાર કરો
- 5
હવે જાંબુ ને એ ચાસણી માં એડ કરો ચાસણીમાં થોડું કેસર એડ કરી લો હવે થોડીવાર ચાસણીમાં રહેવા દો તો તૈયાર છે જાંબુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437544




ટિપ્પણીઓ