પાપડ પનીર સમોસા (Papad Paneer Samosa Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બટેટાને બાફી લેવા ત્યારબાદ ડુંગળી ટામેટાં ગાજર ઝીણું સુધારી લેવું ત્યારબાદ પાપડના અડધા કટકા કરી લેવા
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું હિંગ નાખી ડુંગળી ટામેટાં ગાજર અને સાંતળી લેવા તેની અંદર વટાણા પણ નાખી દેવા બધું સારી રીતના ચડી જાય એટલે બટેટાનો છૂંદો તેમાં નાખી દેવો
- 3
ત્યારબાદ ગરમ મસાલો લીંબુનો રસ મરચું મીઠું ધાણાજીરું હળદર કિચન કિંગ મસાલો આમચૂર પાઉડર લીંબુનો રસ ખાંડ કોથમીર બધું સારી રીતના મિક્સ કરી લેવું
- 4
ત્યારબાદ બધું મિક્સ થઈ જાય એટલે પનીર ખમણી ને નાખી દેવું હલાવી લેવું ત્યારબાદ પાપડને મેંદાની લઇ લગાવી પુરણ ભરી લેવું પછી તેને સમોસા વાળી લેવા
- 5
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી ધીમા ગેસ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા આ સાથે પાપડ પનીર સમોસા તૈયાર ચટણી સોસ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
- પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
- કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
- ઓટમીલ અને ક્રેનબૅરી કૂકીઝ (Oatmeal Cranberry Cookies Recipe In Gujarati)
- પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)
- કાચા ટામેટાં મરચાં નું લોટ વાળું શાક (Kacha Tomato Marcha Lot Valu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15516335





ટિપ્પણીઓ