પનીર પસંદા જૈન ગ્રેવી (Paneer Pasanda Jain Gravy Recipe In Gujarati)

Sheetu Khandwala @sheetu_13
પનીર પસંદા જૈન ગ્રેવી (Paneer Pasanda Jain Gravy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ટામેટાં લીલાં મરચાં આદુ કાજુ બદામ લવિંગ ઈલાયચી આ બધું એક મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવું
- 2
પછી ગેસ પર એક વાડકા માં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું તેમાં જીરું ને હિંગ નાખી વઘાર કરવો પછી તેમાં બનાવેલી ગ્રેવી નાખી મિક્સ કરવું
- 3
પછી તેમાં હળદર લાલ મરચું ધાણજીરું મીઠું ને ખાંડ નાખી હલાવવું પછી થોડીવાર માટે ઢાંકી દો પછી તેમાં દૂધ નો પાઉડર નાખી હલાવવું હવે ગ્રેવી ને ગટ્ટ થાય ને તેલ છુંટે ત્યાં સુધી ચડવા દો
- 4
બીજા વાડકા માં પનીર ને ત્રિકોણ આકાર માં કટ કરી તળી લો હવે પનીર પસંદા ની જૈન ગ્રેવી તૈયાર છે તેમાં તળેલા પનીર નાખી દો
- 5
હવે તૈયાર છે પનીર પસંદા તેને સર્વ કરવું
Top Search in
Similar Recipes
More Recipes
- પનીર પસંદા ફરાળી (Paneer Pasanda Farali Recipe In Gujarati)
- લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
- ફરાળી બફવડા (Farali Buff Vada recipe in Gujarati)
- થાઇ નૂડલ્સ (Thai noodles recipe in Gujarati)
- શીંગ દાળિયા તલ ટોપરાના લાડુ (Shing Daliya Teel Topra Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15518536







ટિપ્પણીઓ (15)