રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જાડા તળીયા વાળા લોયા માં દુધ ઉમેરો. દુધને ગેસ પર ગરમ કરવા મુકો. દુધ ને સતત હલાવતા રહો. દુધ અડધુ થઈ જાય એટલે તેમાં દુધ નો પાઉડર ઉમેરવો. પછી તેને સતત હલાવતા રહો. દુધ જાડુ થવા લાગે એટલે તેમાં 3 ચમચી ખાંડ ઉમેરો.
- 2
તેમાં કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરવો.મિશ્રણ ને સતત હલાવતા રહો. મિશ્રણ પેન છોડવા લાગે તેમાં 1 ચમચી ઘી ઉમેરવું. ગેસ બંધ કરી દેવો. પછી મિશ્રણ ઠરે એટલે પેંડા વાળી લો. તો તૈયાર છે પેંડા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15580385










ટિપ્પણીઓ (12)
Neatly presented as uh🌺
Do visit my profile to see my new recipes. React and like if you wish🌈
Follow my profile for encouragement💕