ચણા ના લોટ ને મેથી ની ભાજી ના પુડલા (Chana Flour Methi Bhaji Pudla Recipe In Gujarati)

Pankti V Sevak @panktisevak
ચણા ના લોટ ને મેથી ની ભાજી ના પુડલા (Chana Flour Methi Bhaji Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ મા મેથી ની ભાજી, કોથમીર, લીલા મરચા નાખો
- 2
પછી તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, મીઠું નાખી બરાબર મિક્સ કરો
- 3
ત્યાર બાદ ખાવાનો સોડા નાખો
- 4
10 મિનિટ ઢાંકી ને રેહવા દો
- 5
પછી તવા પર એક કડછી નાખી ને ફેલાવી દો બંને બાજુ તેલ નાખી ને પકાવી લો
- 6
ગેસ પરથી ઉતારી ઉપર થી બટર લગાવો અને ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15714932








ટિપ્પણીઓ