મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટને ચાળી લો. એક મોટા બાઉલમાં બંને લોટ,સમારેલી મેથી ની ભાજી, કોથમીર, આદુ-મરચા-લસણની પેસ્ટ, દહીં,ગોળ,હળદર,તલ, અજમો,હિંગ,મીઠું અને તેલ નાખી બધું મિક્સ કરી પાણીથી લોટ પરોઠા જેવો બાંધી દો.
- 2
હવે લોટના લૂઆ કરી તેને પાત્રા વણી લો. હવે તવો ગેસ પર ગરમ મૂકી તૈયાર કરેલા ઢેબરા તવા પર મૂકી તેલ રેડી બંને સાઇડ શેકી લો. બ્રાઉન થાય એટલે એક પ્લેટમાં લઈ લો.
- 3
રેડી છે મેથીના ઢેબરા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ આદુ, લસણ નું અથાણા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15728396




ટિપ્પણીઓ (4)