કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)

Megha Parmar @Meghamit
#CB6 કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરીના રોટલા...
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#CB6 કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરીના રોટલા...
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણાં લઇ સારી રીતે ધોઈ અને કોરા કરી ને તેના પર તેલ લગાવી ને ગેસ પર શેકવા. બધા સેકાય જાય ત્યાર બાદ તેને ઠંડા કરવા. હવે તેના ઉપર થી તેની સ્કિન નીકળી ને રાખવું.
- 2
હવે એક બાઉલ માં તેલ એન ઘી લઇ.તેમાં ડુંગળી નાખી સાંતળી થોડી બદામી થાય એટલે તેમાં આદુ, મરચા ની પેસ્ટ નાખી ને સાતડવું. હવે તેમાં જીણા સમારેલા ટામેટા નાખવા અને બધા મસાલા નાખી ને તેલ છૂટું ના પડે ત્યાં સુધી રાહ જોવી. હવે તેમાં રીંગણાં નો માવો નાખી ને હલાવો. થોડી વાર પછી તેમાં એક ચમચી ઘી ઉમેરવું અને લીલી ડુંગળી, લીલું લસણ ઉપાર થી ડેકોરેશન કરવું..
- 3
Made this recipe? Share a Cooksnap!
Let Megha Parmar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15735861










ટિપ્પણીઓ (2)