સૌ પહેલાં મેથી ને ધોઈ લો હવે પછી એક થાળીમાં માં લોટ લઈ તેમાં મેથી, ઉપર જણાવેલ બધા મસાલા નાખીને મીડીયમ કણક બાંધી એને થોડી વાર રેસ્ટ આપવો...
પછી તેમાં થી મીડીયમ સાઈઝ ના ઢેબરા બનાવી ને ગરમ ગરમ ચા કે અથાણાં સાથે સર્વ કરો...
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (7)