ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#Shivratri special
#cookpad Gujarati
#cookpad India
ફરાળી શક્કરિયા બટાકા નું શાક (Farali Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#Shivratri special
#cookpad Gujarati
#cookpad India
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને સકરિયા ને ધોઈ અલગ બાફી લો. પછી તેની છાલ કાઢી સમારી લો.
- 2
હવે કડાઈમાં તેલ મૂકી જીરુ, શીંગદાણા અને તલનો વઘાર કરો. પછી તેમાં લીમડો, આદુ-મરચાની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં સમારેલા બટાકા, શક્કરિયા, સિંધવ,ખાંડ નાખી બરાબર મિક્સ કરી બેથી ત્રણ મિનિટ થવા દો. હવે ગેસ બંધ કરો.પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી હલાવી લો.
- 3
રેડી છે ફરાળી શક્કરિયા બટાકા નું શાક. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16025328




ટિપ્પણીઓ