રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેલા પૌઆ ઘોઇ ને પલાળી કોરા કરી લો.
- 2
હવે પેન માં તેલ મુકી રાઇ,આખુ લાલ મરચુ,લીમડા ના પાન વગાર કરી લો.
- 3
હવે તેમાં બટાકા મુકી ચડવા દો.બટાકા ચડે એટલે કાંદા,કેપ્સિકમ,ટામેટા, ઉમેરો 2-3 મિનિટ કુક કરો.
- 4
હવે તેમાં હળદર,મરચુ,લીંબુ રસ,ખાંડ,મીઠું,પા કપ જેટલું પાણી ઉમેરી 2 મિનિટ કુક કરો.
- 5
હવે તેમાં પૌઆ ઉમેરી બરાબર મસાલો મિક્સ કરો.તૈયાર છે ઈંદોરી પૌઆ ઉપર થી સેવ નાંખી સવઁ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16026802









ટિપ્પણીઓ